પેઢીનામું ફોર્મ
પેઢીનામું ફોર્મ PDF Free Download, Pedhinamu Application Format in Gujarati, પેઢીનામુ કઢાવવા અંગેની સંપૂર્ણ વિગતો જાણો. પેઢીનામું ફોર્મ PDF Free Download કોરોના કાળ વિત્યા પછી ઘણા લોકોએ પોતાના સ્વજનોને ગુમાવ્યા છે. તેમની મિલ્કતની વારસદારોમાં મિલ્કતની વહેંચણી માટે ‘વારસાઈ આંબો’ યાને કે મામલતદાર કચેરીમાંથી કઢાવવાનું થતું ‘પેઢીનામું’ એક ખુબ જ અગત્યનો દસ્તાવેજ છે. હાલમાં પેઢીનામું કઢાવવા … Read more