Prarthana In Gujarati PDF Free Download, Prathana Pothi And Dhun PDF Free Download, પ્રાર્થના | Prarthana In Gujarati Lyrics PDF Free Download.
Prarthana In Gujarati PDF Free Download
સરસ્વતી વંદના – પ્રાર્થના
યા કુન્દેન્દુ તુષારહાર ધવલા યા શુભ્ર વસ્ત્રવૃતા યા વીણા વરદંડમંડિતકરા યા શ્વેત પદ્માસના યા બ્રહમાચ્યુત શંકર પ્રભુતિભિર્દેવ સદાવંદિતા સા માં પાતુ સરસ્વતી ભગવતી નિ:શેષજાડ્યાપહા
ગુરુ વંદના – પ્રાર્થના
ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર : | ગુરુ સાક્ષાત્ પરં બ્રહ્મ તસ્મૈ શ્રીગુરુવે નમ : ||
Prarthana in Gujarati Book Index
અહી નીચે અમે જુદી જુદી પ્રાર્થનાઓ ના નામ આપ્યા છે જે પ્રચલિત પ્રાથનાઓ છે. સાથે નીચે તેની પીડીએફ પણ આપવામાં આવેલ છે.
No | Prarthana Name in Gujarati |
---|---|
1 | હે માં શારદા |
2 | હે શારદે માં |
3 | સરસ્વતી માતા નમીએ નમીએ |
4 | બુદ્ધિ આપો માં શારદા રે |
5 | પેલા મોરલા ની પાસ |
6 | અખિલ બ્રહ્માંડમાં |
7 | માડી દ્યો દર્શન અમને |
8 | પ્રથમ સમારું ગણપતિ દેવા |
9 | વંદન કરીએ |
10 | ૐ તત સત શ્રી |
11 | સત્ય અહિંસા ચોરી ના કરવી |
12 | અસત્યો માહેથી |
13 | હે જગ ત્રાતા વિશ્વ વિધાતા |
14 | વૈષ્ણવ જન તો તેને રે કહીએ |
15 | મંદિર તારું વિશ્વરૂપાળું |
16 | એક જ દે ચિંગારી |
17 | મંગળ મંદિર ખોલો |
18 | સાથે રમીએ |
19 | ઑ ઈશ્વર ભજીયે તને |
20 | હે પ્રભુજી નમીએ તને |
મંદિર તારું વિશ્વ રૂપાળું PDF
મંદિર તારું વિશ્વ રૂપાળું સુંદર સર્જનહારા રે
મંદિર તારું વિશ્વ રૂપાળું સુંદર સર્જનહારા રે
પળ પળ તારાં દર્શન થાયે દેખે દેખનહારા રે
પળ પળ તારાં દર્શન થાયે દેખે દેખનહારા રે
મંદિર તારું વિશ્વ રૂપાળું સુંદર સર્જનહારા રે
નહીં પૂજારી નહીં કોઈ દેવા નહીં મંદિરને તાળાં રે
નહીં પૂજારી નહીં કોઈ દેવા નહીં મંદિરને તાળાં રે
નીલ ગગનમાં મહિમા ગાતા ચાંદો સૂરજ તારા રે
નીલ ગગનમાં મહિમા ગાતા ચાંદો સૂરજ તારા રે
મંદિર તારું વિશ્વ રૂપાળું સુંદર સર્જનહારા રે
વર્ણન કરતાં શોભા તારી થાક્યા કવિગણ ધીરા રે
વર્ણન કરતાં શોભા તારી થાક્યા કવિગણ ધીરા રે
મંદિરમાં તું કયાં છૂપાયો શોધે બાળ અધીરાં રે
મંદિરમાં તું કયાં છૂપાયો શોધે બાળ અધીરાં રે
મંદિર તારું વિશ્વ રૂપાળું સુંદર સર્જનહારા રે
પળ પળ તારાં દર્શન થાયે દેખે દેખનહારા રે
મંદિર તારું વિશ્વ રૂપાળું સુંદર સર્જનહારા રે