Love Story Book In Gujarati

Love Story Book In Gujarati PDF Free Download, લવ સ્ટોરી બુક ગુજરાતીમાં PDF Free Download, Ek Bija Ne Gamta Rahiye Book by Kajal Oza-Vaidya PDF, Best Gujarati Romantic Novels Pdf Free Download, ગુજરાતીમાં શ્રેષ્ઠ લવ સ્ટોરી બુક, ગુજરાતી નવલકથા Pdf, ગુજરાતી વાર્તા Pdf, ગુજરાતીમાં શ્રેષ્ઠ નવલકથા પીડીએફ, ગુજરાતીમાં આધ્યાત્મિક પુસ્તકો પીડીએફ.

Love Story Book In Gujarati PDF Free Download

એકબીજાને ગમતાં રહીએ – કાજલ ઓઝા – વૈદ્ય ‘સુખી’ થવાની નાની નાની ફોર્મ્યુલા માણસમાત્ર એના સંબંધોને આધારે જીવે છે. બુદ્ધિશાળી હોય કે અભણ…લુચ્ચો હોય કે ભોળો…લાગણીશીલ હોય કે પ્રેક્ટીકલ… એને એના પોતાના આગવા સંબંધો હોય છે, જેને તોડવા-સાચવવાના એના પોતાના કારણો એની પાસે હોય જ છે.

આપણે સૌ સંબધોમાંથી જન્મેલા અનુભવ અને અનુભવમાંથી જન્મેલા વ્યક્તિત્વો છીએ. આ વ્યક્તિત્વો જ આપણા નવા સબંધો બાંધે છે અથવા જૂના સબંધો તોડે છે. આ લેખો સુખની શોધમાં કદાચ તમારો નકશો બની શકે એવા ઉદ્દેશથી લખાયા છે અને તે દ્વારા તમને ‘સુખી’ થવાની નાની નાની ફોર્મ્યુલા આપવાનો પ્રયાસ છે.

આપણે જિંદગીને સમજવાનો એટલો બધો પ્રયત્ન કરીએ છીએ કે ધીમે ધીમે જીવવાનું ભૂલી જઈએ છીએ… સંબંધોને ધીમે ધીમે આપણા લોહીના લયમાં ભેળવીને, હૃદયના ધબકારા સાથે મેળવીને, એકબીજા પરત્વે સ્વીકારની લાગણી કેળવીને જીવવામાં આવે તો એમાંથી ઘણું બધું મળે છે.

‘મળવા’નો અર્થ અહીં ફાયદો કે ગેરફાયદો નથી જ…સવાલ છે ‘સુખ’નો, ‘શાંતિ’નો, ‘સ્નેહ’નો દરેકને પોતાના સંબંધમાંથી ફક્ત આટલી જ અપેક્ષા હોય છે. સમજવું એટલું જ પડે છે કે જે અપેક્ષા આપણને છે તે જ સામેવાળી વ્યક્તિને પણ હોઈ શકે. તમે એવું ઇચ્છો કે કોઈ તમારી કાળજી લે, સામેની વ્યક્તિ પણ એ જ ઇચ્છે છે…આ લેખો મારા પોતાના અનુભવમાંથી જન્મેલી એક એવી સમજદારી છે જેને આપણે ‘અર્થહીન’ કહી શકીએ.

હું આ સમજદારી મારા પોતાના સંબંધોમાં કામે લગાડી શકી નથી. પણ હા, મને ચોક્કસ સમજાયું છે કે આટલું કરવાથી ઘણીબધી સમસ્યાઓ ઘટી શકે. આ લેખો સુખની શોધમાં કદાચ તમારો નકશો બની શકે એવા ઉદ્દેશથી લખ્યા છે અને તે દ્વારા તમને ‘સુખી’ થવાની નાની નાની ફોર્મ્યુલા આપવાનો મારો પ્રયાસ છે. – કાજલ ઓઝા-વૈદ્ય

મુંબઈ, મહારાષ્ટ્ર મુંબઈ સાયન્સ કૉલેજ તે દોડતી કૉલેજ કૅમ્પસમાં પહોંચી કૉલેજ કૅમ્પસમાં તે રડતી રડતી દોડતી હતી. તે આખી કોલેજમાં કોઈને શોધવા દોડવા લાગી. તેની આંખોમાંથી સતત આંસુ વહી રહ્યા હતા, આંસુથી સાવ લાલ!! તેણીની આંખો લાલ થઈ ગઈ હતી જાણે તે બે રાતથી સૂઈ ન હોય, તે સમય દરમિયાન તેણીની સ્થૂળતા કેટલી વિચિત્ર બની ગઈ હતી…..!!! તે દરેક ક્લાસ રૂમમાં જોઈ રહી હતી અને તેના હોઠ પર કોઈનું નામ ગુંજી રહી હતી.

કોલેજ કેમ્પસમાં ઉભેલા વિદ્યાર્થીઓ તેને જોઈ રહ્યા હતા અને કેટલાક એકબીજામાં ગણગણાટ કરી રહ્યા હતા. તે કોલેજના ધાબા તરફ દોડી, જ્યારે એક છોકરી જે તેનું નામ બોલતી વખતે તેની નજીક આવી રહી હતી, ત્યારે તેણે સીડીઓ ચડતી છોકરીનો હાથ પકડીને તેની તરફ વળ્યો. “તે ક્યાં જઈ રહી છે, તે અહીં નથી,,, હિતિ,,,, તે 205 નંબરના રૂમમાં છે અને હવે તેની પાસે જવાનો પણ કોઈ ફાયદો નથી, તમે જે સાંભળ્યું અને જોયું તે બધું જ સાચું છે….”

PDF Information :



  • PDF Name:   Love-Story-Book-In-Gujarati
    File Size :   2 MB
    PDF View :   0 Total
    Downloads :  Free Downloads
     Details :  Free Download Love-Story-Book-In-Gujarati to Personalize Your Phone.
     File Info:  This Page  PDF Free Download, View, Read Online And Download / Print This File File 

Related Posts