Varsai Form In Gujarati | વરસાઈ ફોર્મ PDF Free Download, વારસાઈ પેઢીનામુ ફોર્મ, જમીનમાં નામ દાખલ કરવા, પેઢીનામું ફોર્મ PDF, મકાન વારસાઈ અરજી ફોર્મ, ટ્રસ્ટ નોંધણી ફોર્મ, વારસાઈ ઓનલાઇન, જમીન વારસાઈ.
Varsai Form In Gujarati | વરસાઈ ફોર્મ PDF Free Download
વારસાઈ પ્રમાણપત્ર ફોર્મ ઓનલાઇન ભરવા માટે
- પેઢીનામુ ફોર્મ pdf માટે ગુજરાત સરકારની ડિજિટલ ગુજરાત પોર્ટલ www.digitalgujarat.gov.in ની વેબસાઇટ તમારા મોબાઇલ ફોન અથવા કમ્પ્યુટર માં open કરો.
- ત્યાર બાદ “MENU” બાર પર અલગ અલગ ઓપ્શન દેખાશે.
- ત્યાર બાદ “Services” ઓપ્શન પર Click કરો.
- Services માં “Citizen Services” ઓપ્શન પર Click કરો.
- Citizen Services માં Click કરસો એટલે New Page Open થાસે.
- તે page પર નીચે જાસો એટલે વારસાઈ પ્રમાણપત્ર (Varsai Certificate Online) માટેનો ઓપ્સન આવસે.
- વારસાઈ દાખલા માટે “વારસાઈ પ્રમાણપત્ર” ઓપ્શન પર Click કરો.
- ક્લિક કર્યા બાદ નવું પેજ ઓપન થશે તેમાં નીચે “Apply Online” પર Click કરો.
- Apply Online કર્યા બાદ Registered User ની Login સાઇડ ખુલસે.
- જો તમારુ પહેલેથી ડિજિટલ ગુજરાત પોર્ટલ પર Registration કરેલુ હોઇ તો Login ID અને Password નાખી Login કરો.
- New Registration કરવા માટે Select કરો “Click For New Registration(Citizen)”
- Login કરીને ત્યાર બાદ Apply Online કર્યા બાદ નવું પેજ ઓપન થશે તેમાં નીચે Box માંં ખરુ કરી આધાર નંંબર ભરો ત્યાર બાદ “Continue To Service” પર Click કરો.
- ઓનલાઇન ફોર્મ પર “*” ચિહ્નિત થયેલ બધી માહિતી ફરજિયાત છે.
- ઓનલાઇન ફોર્મ માં આપેલ જરૂરી વિગતો ભરીયા બાદ સબમિટ કરવાનુ રહેશે.
- વારસાઈ પ્રમાણપત્ર આપવા બાબત અરજી કરતી વખતે એક પાસપોર્ટ સાઇઝનો ફોટો અને નીચેના દસ્તાવેજોની જરૂર છે
વારસાઈ પ્રમાણપત્ર જરૂરી દસ્તાવેજ (વારસાઈ નોંધ ) :
- રહેઠાણનો પુરાવો (કોઇ પણ એક)
- રેશન કાર્ડ
- લાઇટ બીલની ખરી નકલ
- ટેલીફોન બીલની ખરી નકલ
- ચુંટણી ઓળખ કાર્ડ ની નકલ
- પાસપોર્ટ ની ખરી નકલ
- બેંક પાસબુક / રદ કરાયેલ ચેકનું પ્રથમ પૃષ્ઠ
- પોસ્ટ ઓફિસ એકાઉન્ટ સ્ટેટમેન્ટ / પાસબુક
- ગાડી લાયસન્સ
- PSU દ્વારા જારી કરાયેલ સરકારી ફોટો આઈડી કાર્ડ / સેવા ફોટો ઓળખકાર્ડ
- પાણીનું બિલ (3 મહિનાથી જૂનું નથી)
ઓળખાણનો પુરાવો (કોઇપણ એક)
- ચુંટણી ઓળખ કાર્ડ ની નકલ
- પાન કાર્ડની ખરી નકલ.
- પાસપોર્ટ ની ખરી નકલ
- ગાડી લાયસન્સ
- PSU દ્વારા જારી કરાયેલ સરકારી ફોટો આઈડી કાર્ડ / સેવા ફોટો ઓળખકાર્ડ
- નાગરિકનો ફોટો ધરાવતા કોઈપણ સરકારી દસ્તાવેજ
- માન્યતાવાળી શૈક્ષણિક સંસ્થા દ્વારા જારી કરાયેલ ફોટો આઈડી
સેવા સાથે જોડાણ માટે ના જરૂરી પુરાવા
- પી. પી. ઓ. યુક્ત નકલ
- પેન્શનરનું મૃત્યુ પ્રમાણપત્ર
- પેડિનામુ / રેશનકાર્ડ
- એફિડેવિટ – વારસદારોના દાવાને છોડી દેવા સંબંધિત સોગંદનામું
વારસાઈ પ્રમાણપત્ર ઓનલાઇન અરજી ફોર્મ ભરવા અરજદારની માહિતી
- અટક* પ્રથમ નામ* પિતાનું નામ
- સરનામું*
- પિતાનું પુરુ નામ
- મોબાઈલ નં *
- જીલ્લો*
- તાલુકા*
- ગામ*
માહિતી લખ્યા બાદ “NEXT (આગળ વધો)” પર ક્લિક કરો.
અરજી ફોર્મ પૂર્ણ ભર્યા બાદ ડૉક્યુમેન્ટ અપલોડ કરી ફાઇનલ સબમિટ કરવાનું રહેશે.
આ વારસાઈ પ્રમાણપત્ર ઉપયોગ પેન્શન, પગાર, પ્રોવિડન્ટ ફંડ, ગ્રેજ્યુઈટી મેળવવા માટે કરી શકાય છે
ફી રૂ.: 20
ચુકવણી વિકલ્પો
ઓનલાઈન કાર્ડ પેમેન્ટ્સ: વિઝા અને માસ્ટરકાર્ડ પેમેન્ટની પ્રક્રિયા સુરક્ષિત ઓનલાઈન પેમેન્ટ ગેટવે સિસ્ટમ દ્વારા કરવામાં આવે છે. તમારે તમારા કાર્ડની માહિતી ખોટા હાથમાં જવાની ચિંતા કરવાની જરૂર નથી કારણ કે તમારી બેંક અમારી પાસેથી કોઈપણ માહિતી પસાર કર્યા વિના સીધા જ કાર્ડ ટ્રાન્ઝેક્શનને અધિકૃત કરશે. લગભગ 25-30 સેકન્ડમાં (તમારા ઈન્ટરનેટ કનેક્શન પર આધાર રાખીને) તમારી બેંક ઓનલાઈન પેમેન્ટ ગેટવે જારી કરશે, જેમાં ઓથોરાઈઝેશન કોડ અને ટ્રાન્ઝેક્શન પૂર્ણ થયાની પુષ્ટિ થશે.
ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીનું ડોમેન ‘ www.digitalgujarat.gov.in ‘ તમારી ક્રેડિટ કાર્ડ માહિતીને સુરક્ષિત કરવા માટે નવીનતમ ટેકનોલોજી અને અન્ય અત્યાધુનિક પદ્ધતિઓનો ઉપયોગ કરે છે. તમે SSL એન્ક્રિપ્શન (સુરક્ષિત વ્યવહારો માટે ઇન્ટરનેટ માનક) નો ઉપયોગ કરીને તમારી એપ્લિકેશન ફી ચૂકવી શકો છો. વાસ્તવમાં, પોર્ટલ પર ક્રેડિટ કાર્ડ વડે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરવું એ અન્યત્ર ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરતાં પણ વધુ સુરક્ષિત છે કારણ કે અમે તમારી ક્રેડિટ કાર્ડની માહિતી જાળવી રાખતા નથી. તમે ખાતરી કરી શકો છો કે તમારી ચૂકવણીઓ ખાનગી, સુરક્ષિત અને સુરક્ષિત છે તેની ખાતરી કરવા માટે ગુજરાત સરકારનો વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ હાલમાં તમને ઇન્ટરનેટ પર ઉપલબ્ધ સુરક્ષાના ઉચ્ચતમ ધોરણો પ્રદાન કરી રહ્યું છે.
ઈન્ટરનેટ બેન્કિંગ:
જો તમારી પાસે ભારતમાં કોઈપણ બેંકમાં ખાતું હોય, તો તમે તમારી બેંકના નેટ બેંકિંગ વિકલ્પો દ્વારા તમારી અરજી ફી ચૂકવી શકો છો અને રકમ તમારા ખાતામાંથી આપમેળે ડેબિટ થઈ જશે. ડિજિટલ ગુજરાત પોર્ટલ ઓનલાઈન ગેટવે સિસ્ટમ દ્વારા ચૂકવણીઓનું સંચાલન કરે છે જે સુરક્ષિત અને સુરક્ષિત વ્યવહારોને સક્ષમ કરે છે
અરજી ફી બિન-રિફંડપાત્ર છે. એકવાર સફળતાપૂર્વક સબમિટ કરેલી અરજીઓ માટે ચૂકવવામાં આવેલી ફી રિફંડ કરવામાં આવશે નહીં. અરજીઓનો અસ્વીકાર ધ્યાનમાં લેવામાં આવશે નહીં. તકનીકી અથવા અન્ય કારણોસર પ્રાપ્ત થયેલ કોઈપણ વધારાની ચુકવણી 7 કાર્યકારી દિવસોમાં રિફંડ કરવામાં આવશે.રિફંડનો મોડ ઈલેક્ટ્રોનિક હશે અને રકમ (પ્રોસેસિંગ ફી સિવાય) તે જ કાર્ડ અથવા બેંક એકાઉન્ટ પર સેટલ થયા પછી યોગ્ય રીતે રિફંડ કરવામાં આવશે જેના દ્વારા વ્યવહાર કરવામાં આવ્યો હતો.