Radhiyali Raat Zaverchand Meghani PDF Free Download, રઢિયાળી રાત ઝવેરચંદ મેઘાણી | Radhiyali Raat PDF In Gujarati PDF, Jhaverchand Meghani Books PDF.
Radhiyali Raat Zaverchand Meghani PDF
એવા રસ ભરપુર રાસડાને ગાવા માટે જેમ સુંદરીએાનાં ગળાં મીઠાં હતાં, ધારેલી અસર ઉપજાવનારા ઢાળ જેમ એ ગળામાંથી જન્મતા, તેમ એના
હાથ પગની અંદર પણ એ ઢાળ અને હાલની સાથે અકય સાધવાની કળા હતી. લોહીનું દરેક બિન્દુ તાલને અનુસરતું હોય ત્યાં હાથ પગની તો વાત જ કયાં કરવાની રહી ?
અગાના આવા સુંદર આયમાં બીજું અા પહેરવેશનું સળી જતું. લાક સમુદાયની નારીઓ હજુ ય જે લેંગા પહેરે છે, તેના વેર જોઇને આપણે વિસ્મય પામીએ છીએ એમાં કપડાંની ઉડાહગીરી માની લઈએ છીએ. વાસ્તવિક,
પૂર્વે તે એ ઉડાઉગીરી નહોતી. રા સડા ગાતી વખતે સુંદરીઓનાં શરીર હિલોળે ચડતાં, તે સાથે એ ઘેરદાર ધાધરા પણ ઝુલી ઉઠતા. પગ અને કમર ઉપર એ બંધનારૂપ બનતા,
ઉલટાં નૃત્યને વધુ બહલાવતા. વહાણને એના શઢ વધુ આપે ઘેરદાર પહેરવેશ રાસડાઓને ગતિ આપતા. છતાં અગાની એબ તો પૂરેપૂરી ઢાં તા.
કમરથી નીચે જેમ આવો ઝુલતા પાસાક જરૂરનો હતો, તેમ કમરની ઉપર પાછું કસકસતું વસ્ત્ર જોઈયે, કે જેથી પર બાંધી યેતાં.
છેડા ફાવાયના બધા ભાગ અને બહારી સુલી પહને પીઠના ઉ૫ર કમાનવાળા પડદાને આકાર પારણુ કતા. એ બધામાં કેવળ સગવડ જ નહિ, પણ કળા હતી.
બુક્તિદાર ગામેવાણુ હતી. નજરે જોયે જ એ જીતિ સમજી સકાય.હાથમાં ઝીણી, કેવળ નાનકતાને દેખાવ કરનારી સંગમ ધરેણાં હતાં. પગમાં રૂપાનાં કડલાં અને કાંખીએા હતાં.
અગળીમાં અણવટ અને વીંછીઆ હતા તેનો અવાજ પણ નણે કે અલંકાના “સા રે ગ મ પ ધ ની સા’માં એકરૂપ બની જતા. નવરાત્રિના ગરબાની કલ્પના કેાઈ તપાસી છે.
કેટલી મસ્ત એ કલ્પના છે ! આપણે શુક ગણી કાઢેલી સ્ત્રીઓએ કરેલી એ કલ્પના છે. “ગર’ બીજે કયાંય, કોઈ પણ દેરામાં કે ગુજરાત સિવાય કંઇ પણ પ્રાંતમાં સરન નથી.
માટીના એક નાનકડા ને નવા વાસસ્થમાં દીવાના પ્રકાશને પરી દે, અને પછી સે સે છિકો વાટે એનાં કિરણોને રમતાં મેલવાં: ચોમેર ફરતી,
તે અને છાયાની નળાઓ છવાઈ જાય ! પ્રકારના જાણે મેતી પરાવીને ગલીચા ચંદરવા પાથર્યા હેયની ! કિરણોની કેવી રમણીય
ફૂલગૂંથણી ! અને અ ગરબા પોતાને માથે મૂકીને કન્યાઓ જ્યારે ચાલે ત્યારે તો પ્રત્યેક માથા ઉપર અકેક આકાશ ખડું થાય. કેટલાંય આકાશે જાણે કે નાનકડાં રૂપ ધરી ધરીને ધરતી ઉપર રમવા ઉતરી પડયાં હોય એવું લાગે.