Mara Ghat Ma Birajta Shrinathji lyrics Gujarati
મારા ઘટ માં બિરાજતા શ્રી નાથજી Lyrics મારા ઘટ માં બિરાજતા શ્રી નાથજીયમુનાજી શ્રી મહાપ્રભુજીમારું મનડું છે ગોકુલ વનરાવનમારા મન ના આંગણિયા માં તુલસી ના વનમારા પ્રાણ જીવન ——–મારા ઘટ માં મારા આતમનાં આંગણે શ્રી મહા મહા પ્રભુજીમારી આંખો વિષે ગિરધારી રે ધારીમારું તન મન -2-ગયું જેને વારી રે વારીમારા શ્યામ મોરારિ ———મારા ઘટ માં … Read more