ગુજરાતી ટહુકો લગ્ન માટે 2023 PDF, Gujarati Tuhko For Marriage 2023 PDF, કંકોત્રી મીઠો ટહુકો PDF, દીકરીના લગ્નની કંકોત્રી ટહુકો PDF Free Download.
ગુજરાતી ટહુકો લગ્ન માટે 2023 PDF Download
લગ્ન એ આનંદનો પ્રસંગ છે. અને આ પ્રસંગનું આમંત્રણ આપણા સ્વજનોને મોટેભાગે કંકોત્રી મારફત આપીતા હોઈએ છીએ. અને આ લગ્ન કંકોત્રીને ખાસ બનાવતી પંક્તિઓ એટલે ટહુકો.
દરેક કંકોત્રીમાં લગ્નનો હરખ દર્શાવતા જુદા જુદા ટહુકા જોવા મળતા હોય છે. અને આ પોસ્ટમાં આપને પણ મળશે જુદા જુદા ટહુકા જેનો તમે તમારા સ્વજનોના લગ્ન વખતે કંકોત્રીમાં છપાવવા માટે ઉપયોગ કરી શકશો.
ટહુકો ગુજરાતી PDF
જન્મ મળ્યો સારા કુળમાં એ કુળને દિપાવજો
મંગળ પ્રસંગ અમ ઘરે તે આપ કેરો માનજો,
રુબરુ મળી ન શકાયુ હોય તો પ્રેમથી પધારશોજી
અમારા ભાઇ તથા કાકા ના લદનમા જરુર આવશોજી…
હદય હશે અમારું, પ્રેમ હશે તમારો,
પ્રસંગ હશે અમારો, આશીર્વાદ હશે તમારા…
તમારી ઉપસ્થિતિ માત્રથી થશે “પ્રસંગ” અમારો મંગલમય,
અમારા ભાઈના લગ્નમાં આપને આવકારતા અમારું હૃદય પુલકિત બનશે…
કેસર ઘોલી મેં તો કંકુ નિપજાવ્યા, તોરણ બાંધ્યા છે દ્વાર, હું તો ચંદન પુરાવું ચોક,
આગણે વેરવું ફૂલપાન, વ્હેલેરા પધારજો મારા મામા ના લદન માં…
કંકુ છાટણા પાઠવી કંકોત્રી, આપ સ્નેહથી સ્વીકારજો,
પ્રસંગ આપનો સમજી અમ આંગણુ દીપાવજો…
સોનાનો સુરજ ઉગ્યો રૂડા અવસર આયા
અમ ઘેર,રૂડી માંડવી રોપાશે લીલા તોરાણ્યા બંધાશે,
ઢબુક ઢોલ વાગશે, મીઠી શરણાઇ વાગશે,
વાગેજને મારા ભાઈ ના રૂડા લગન્યા લેવાય
છે માટે તમે જરૂર આવજો ભૂલાય નહિ…
જન્મ મળ્યો સારા કુળમાં એ કુળને દિપાવજો મંગળ પૃસંગ અમ
ઘરે તે આપ કેરો માનજો,રુબરુ મળી ન શકાયુ હોય તો પૃમથી
પધારશોજી અમારા ભાઇ તથા કાકા ના લદનમા જરુર આવશોજી…
રંગ,પીંછી અને હૈયાની ઠકરાત છે આપની પાસે,
આપ આવી શોભાવો અમ અવસરને એ અપેક્ષા છે આપની પાસે.
શીતલતા ચંદ્રમાં થી અને મધુરતા ગુલાબ ની લઇ ને
સ્નેહી તમને નિમંત્રણ છે વિશેશ કરી ને
વિનંતી કરીએ છીએ સહ પરિવાર કર જોડી ને
આવો સૌ માનીએ પ્રસંગ અનેરો સૌ સાથે મળી ને
પ્રસંગ છે અમારા કુળદીપક ના સુભ લગ્ન એવો
વિવકે ભર્યો ભાવ કરીએ છીએ પ્રગટ,સહ પરિવાર કેવો
બનશે આપ ની ઉપસ્થાતી અમારે મન , વહાલ ના સાગર જેવો
વેહલા પધારો જરૂર થી, આગ્રહ રેહશે તમને અમારો એવો
લગ્નના વાગશે વાજાં, કલશોર કરીશું અમ નાના ભાણેજા
મામા છે અમને બહુ વ્હાલા, પધારજો દેવા આપ આશિષ અમૂલા.
દીવડાઓ પ્રગટાવી રાખ્યા છે આપ ની રાહમાં અત્યારે
હૃદય અધીરા બની રહ્યા છે આપ ની વાટ પર
લગ્ન નો સુભ મંગલ પ્રસંગ આવ્યો છે અત્યારે
મિત માંડી ને બેઠા છીએ અમે આપ ના આગમન પર
ઉડ પંખી આકાશ માં પત્રિકા લઇ ચાંચ માં પહાડ આવે તો પાર કરજે,
મંદિર આવે તો દર્શન કરજે, નદી આવે તો સ્નાન કરજે,
અમારા સગા-સબંધી મળે તો કેહજે કે અમારા કાકા તથા
મામા ના લગન માં જલુલ જલુલ આવશો….હો….અમે રાહ જોશું…
છોકરા માટે ગુજરાતી કંકોત્રી
આમ તો અમે નાના અને નાજુક એટલે મોટાઓ ને કઈ
કહેવાય નહિ. પરણે છે અમારા દીદી અને માસી એટલે
ચુપ રહેવાય નહિ જો…જો…હો…લગ્ન માં આવવાનું ભૂલય નહિ.
તમારી ઉપસ્થિતિ માત્રથી થશે “પ્રસંગ” અમારો મંગલમય,
અમારા ભાઈ ના લગનમાં આપને આવકારતા અમારું હૃદય પુલકિત બનશે…
કંકુ છાટણા પાઠવી કંકોત્રી, આપ સ્નેહથી સ્વીકારજો,
પ્રસંગ આપનો સમજી અમ આંગણુ દીપાવજો…
દુલ્હા બનાહૈ ભૈયા હમારા, શાદી મે આપ આના જરૂર,
યુ તો હમ હૈ છોટે લેકિન આપકો યાદ દીલાયેંગે જરૂર…
ચહેરો ભૂલી જાસો તો ફરિયાદ નહિ કરીએ, નામ ભૂલી જાસો તો શિકાયત નહિ કરીએ,
પણ જો અમારા ફઈ ના લગન માં આવાનું ભૂલી જાસો તો માફ નહિ કરીએ…
તમારી ઉપસ્થિતિ માત્રથી થશે “પ્રસંગ” અમારો મંગલમય,
અમારા ભાઈના લગ્નમાં આપને આવકારતા અમારું હૃદય પુલકિત બનશે…
અવસર છે આનંદનો , પ્રસંગ છે મિલનનો,
આપ સૌ આવશો તો
રંગ આવશે અમારા ઉત્સવનો,
પાંપણની જાજમ પથારી પ્રતીક્ષા કરીશું,
આપણા આગમનની
પારકી થઇ રહી છે પોતાની, આંખડી ભીની થઇ સહુની,
“દીદી” જાય છે મુકીને, મમતા મહિયર ની…
એક આંખડી આંસુ ભરાય, બીજી આંખડી હરખાઈ,
હર્ષ-આંસુની ક્ષિતિજે અમારી “દીદી” ની છે વિદાય…
મૌન અમારી ભાષા, પ્રેમ અમારી પરીભાસા, શાનમાં કહીએ કે કાનમાં,
ના…ના કહેવાદો ને જાહેરમાં… વહેલા વહેલા આવજો અમારી દીદી લગ્ન મા…
આમ તો અમે નાના અને નાજુક એટલે મોટાઓ ને કઈ કહેવાય નહિ.
પરણે છે અમારા દીદી અને માસી એટલે ચુપ રહેવાય નહિ
જો…જો…હો…લગ્ન માં આવવાનું ભૂલાય નહિ….
મામા લાવશે મામી, રાજી થશે નાના-નાની,
મામી છે અમારી ન્યારી…ન્યારી…લાગશે સૌ ને પ્યારી…પ્યારી…
નયન મળ્યા…હૃદય મળ્યા…હસ્ત મેળાપના ચોઘડિયા મળ્યા…
સૌથી વિશેસ આપના શુભ આશીર્વાદ મળશે…
હરખ ના તેડા ને હૈયા ની પ્રીત,
મારા “દીદી”,”માસી”,”ફઈ” ના લદન માં જરૂર આવજો…
પારકી થઇ રહી છે પોતાની, આંખડી ભીની થઇ સહુની,
“દીદી” જાય છે મુકીને, મમતા મહિયર ની…
અવસર છે આનંદનો , પ્રસંગ છે મિલનનો,
પધારજો પ્રેમ થી, માણજો ઉમંગથી,
ઉજવવો છે અવસર હ્યદયના રંગ થી,
દીકરી માટે ગુજરાતી કંકોત્રી
તમને કબલ છે માલા કાકા વરરાજા થાસે, ઘોડલે ચડશે,
ને વાજતે ગાજતે કાકી ને લાવશે, હો..હો… કેવી મજા પડશે !
તો તમે પણ કાકા ની જાન માં જલુલને જલુલ આવજો !!
ચંદ સિતારા ની રોનક પણ અમને આછી લાગશે
તમારા થી જ તો અમારા પ્રસંગ ની સોભા વધશે
ખુબ ભાવ થી લખી છે તમને આજ કંકોત્રી
વાહલા ને વિનંતી છે, તમે આવો તો ખીશીઓ ની રમઝટ જામશે
મીઠા મધુર એવા લગ્ન ના પ્રસંગ મા
સ્નેહ ના રંગો થી રંગોળી પૂરાવ જો
કુમકુમ કેરા સાથીયા બનશે અમારા અંગના માં
અપનો કીમતી સમય ફાળવી જરૂર ને જરૂર આવજો
અમારા પરિવાર માં આવ્યો આજ રૂડો અવસર
પધારજો તમે નહીતો રહી જશે દિલ માં કોઈ કસર
તમારા પ્રેમ અને આશીર્વાદ ની અનેરી રહેશે અસર
રાહ જોઈશું અમે કે તમે આવો ને દૂધ માં ભલે કેસર
લગ્ન પ્રસંગે એજ છે અપેક્ષા ,
આપણી લાગણી વહેશે ઝરણું બની,
તો તાણશું એમાં અમે તરણું બની.
લગ્ન એ અઢી અક્ષરની વાત છે, પણ આ પ્રસંગ જીવનભરનો સંગાથ છે,
એમ તમોને આમંત્રણ આપ્યું એ આપણા સંબંધની વાત છે,
પણ તમે અમારા પ્રસંગમાં હાજરી આપો એજ અમારા માટે આનંદની વાત છે.
પત્રિકા લેજો સંભાલી, જોજો પડી ના જાય,
ધીરે ધીરે વાંચો, લીટી રહી ના જાય,
સમય ની ગાડી છે ન્યારી, કુદરત ની કૃપા છે પ્યારી,
અમે રાહ જોઇ રહિયા છીએ તમારી, તો પછી કરોને
અમારા ફોઇ ના લગના માં અવવાની તૈયારી ……
હસ્તી અને હસાવતી,
સુન્દર એની સોહામણી સોના થી સવાઇ,
માણેક થી મોંઘી અને રૂપા થી રુડી,
પારીઓ થી પ્યારી, એવી મારી મનગમતી પ્યારી દીદી ના લગન માં વેહલેરા પધારજો
ચહેરો ભૂલી જાસો તો ફરિયાદ નહિ કરીએ, નામ ભૂલી જાસો તો શિકાયત નહિ કરીએ,
પણ જો અમારા ફઈ ના લગન માં આવાનું ભૂલી જાસો તો માફ નહિ કરીએ…
તમને કબલ છે માલા કાકા વરરાજા થાસે, ઘોડલે ચડશે, ને વાજતે ગાજતે કાકી ને લાવશે, હો..હો…
કેવી મજા પડશે ! તો તમે પણ કાકા ની જાન માં જલુલને જલુલ આવજો !
અમે નાના બાળ જાજુ કઈ બોલાય નહિ, આપનો અવસર છે છાનું રહેવાય નહિ,
“મામા”,”કાકા”,”ભાઈ” ના લગ્ન માં જરૂર પધારજો…
ના કોઈ શિકવા હોગા, ના કોઈ બહાના હોગા,
હમારે મામાં સાદીમેં આપ કો આના હી હોગા…
ગાના હોગા, બજાના હોગા, મૌસમ બડા મસ્તાના,
આંગન બડા સુહાના હોગા હો રહી હૈ હમારે ફઈ કી સાદી તો આપકો આના હોગા…
કેસર ઘોલી મેં તો કંકુ નિપજાવ્યા, તોરણ બાંધ્યા છે દ્વાર, હું તો ચંદન પુરાવું ચોક,
આગણે વેરવું ફૂલપાન, વ્હેલેરા પધારજો મારા મામા ના લદન માં…
હદય હશે અમારું, પ્રેમ હશે તમારો,
પ્રસંગ હશે અમારો, આશીર્વાદ હશે તમારા…
એક આંખડી આંસુ ભરાય, બીજી આંખડી હરખાઈ,
હર્ષ-આંસુની ક્ષિતિજે અમારી “દીદી” ની છે વિદાય…
ગુજરાતીમાં કંકોત્રી માટે ટહુકો
ના કોઈ શિકવા હોગા, ના કોઈ બહાના હોગા,
હમારી ખુષીયો કી કસમ, આપ કો આના હી હોગા…
મૌન અમારી ભાષા, પ્રેમ અમારી પરીભાસા, શાનમાં કહીએ કે કાનમાં,
ના…ના કહેવાદો ને જાહેરમાં… વહેલા વહેલા આવજો લગ્ન મા…
પ્રસંગ છે અમારા કુળદીપક ના સુભ લગ્ન એવો
વિવકે ભર્યો ભાવ કરીએ છીએ પ્રગટ,સહ પરિવાર કેવો
બનશે આપ ની ઉપસ્થાતી અમારે મન , વહાલ ના સાગર જેવો
વેહલા પધારો જરૂર થી, આગ્રહ રેહશે તમને અમારો એવો
શીતલતા ચંદ્રમાં થી અને મધુરતા ગુલાબ ની લઇ ને
સ્નેહી તમને નિમંત્રણ છે વિશેશ કરી ને
વિનંતી કરીએ છીએ સહ પરિવાર કર જોડી ને
આવો સૌ માનીએ પ્રસંગ અનેરો સૌ સાથે મળી ને
દીવડાઓ પ્રગટાવી રાખ્યા છે આપ ની રાહમાં અત્યારે
હૃદય અધીરા બની રહ્યા છે આપ ની વાટ પર
લગ્ન નો સુભ મંગલ પ્રસંગ આવ્યો છે અત્યારે
મિત માંડી ને બેઠા છીએ અમે આપ ના આગમન પર
મીઠા મધુર એવા લગ્ન ના પ્રસંગ મા
સ્નેહ ના રંગો થી રંગોળી પૂરાવ જો
કુમકુમ કેરા સાથીયા બનશે અમારા અંગના માં
અપનો કીમતી સમય ફાળવી જરૂર ને જરૂર આવજો
અમારા પરિવાર માં આવ્યો આજ રૂડો અવસર
પધારજો તમે નહીતો રહી જશે દિલ માં કોઈ કસર
તમારા પ્રેમ અને આશીર્વાદ ની અનેરી રહેશે અસર
રાહ જોઈશું અમે કે તમે આવો ને દૂધ માં ભલે કેસર
મંગલ ફેરા વાર વધુ ના પુષ્પો થી વધાવીશું
ગીત, ઢોલ અને શરણાઈ થી મધુર સુર રેડાવીશું
ઉપસ્થિતિ હશે આપ વડીલો , સ્નેહી-સંબંધી, મિત્રો ની
જેનાથી આ સુભ પ્રસંગ ને અવિશ્માંર્નીયા બનાવીશું
મંગલ ફેરા વાર વધુ ના પુષ્પો થી વધાવીશું
ગીત, ઢોલ અને શરણાઈ થી મધુર સુર રેડાવીશું
ઉપસ્થિતિ હશે આપ વડીલો , સ્નેહી-સંબંધી, મિત્રો ની
જેનાથી આ સુભ પ્રસંગ ને અવિશ્માંર્નીયા બનાવીશું
નયન મળ્યા…હૃદય મળ્યા…હસ્ત મેળાપના ચોઘડિયા મળ્યા…
સૌથી વિશેસ આપના શુભ આશીર્વાદ મળશે…
હરખ ના તેડા ને હૈયા ની પ્રીત,
મારા “દીદી”,”માસી”,”ફઈ” ના લદન માં જરૂર આવજો…
સમય ની ઘડી છે ન્યારી, કુદરત ની કૃપા છે પ્યારી,અતિ આનંદ છે અમોને,
રાહ જોઈ રહ્યા છીએ તમારી, તો કરો મારા ભાઈ ના લદન માં આવવાની તયારી…
લગ્ન કંકોત્રી માટે દીકરી ગુજરાતી ટહુકો
સ્નેહ ના સંબંધ નું વાવેતર થશે, જીવન નો અમૂલ્ય પ્રસંગ બનશે
ત્રણેય લોકો માં શરણાઈ ગુંજશે, પણ તમારા વગર કોઈ કમી રહી જશે
તો મારા ભાઈ ના લગન માં જરૂર પધારસો
મામા લાવશે મામી, રાજી થશે નાના-નાની,
મામી છે અમારી ન્યારી…ન્યારી…લાગશે સૌ ને પ્યારી…પ્યારી…
ઉડ પંખી આકાશ માં પત્રિકા લઇ ચાંચ માં
પહાડ આવે તો પાર કરજે,
મંદિર આવે તો દર્શન કરજે,
નદી આવે તો સ્નાન કરજે,
અમારા સગા-સબંધી મળે તો કેહજે કે,
અમારા કાકા તથા મામા ના લગન માં જલુલ જલુલ આવશો….હો….
અમે રાહ જોશું…
…અમે નાના બાળ જાજુ કઈ બોલાય નહિ,
આપનો અવસર છે છાનું રહેવાય નહિ,
“મામા”,”કાકા”,”ભાઈ” ના લગ્ન માં જરૂર પધારજો…
સ્નેહ ના સંબંધ નું વાવેતર થશે, જીવન નો અમૂલ્ય પ્રસંગ બનશે
ત્રણેય લોકો માં શરણાઈ ગુંજશે, પણ તમારા વગર કોઈ કમી રહી જશે
તો મારા ભાઈ ના લગન માં જરૂર પધારસો…
લગ્નના વાગશે વાજાં, કલશોર કરીશું અમ નાના ભાણેજા
મામા છે અમને બહુ વ્હાલા, પધારજો દેવા આપ આશિષ અમૂલા.
લગ્ન પ્રસંગે એજ છે અપેક્ષા ,
આપણી લાગણી વહેશે ઝરણું બની,
તો તાણશું એમાં અમે તરણું બની.
લગ્ન એ અઢી અક્ષરની વાત છે, પણ આ પ્રસંગ જીવનભરનો સંગાથ છે,
એમ તમોને આમંત્રણ આપ્યું એ આપણા સંબંધની વાત છે,
પણ તમે અમારા પ્રસંગમાં હાજરી આપો એજ અમારા માટે આનંદની વાત છે.
અવસર છે આનંદનો , પ્રસંગ છે મિલનનો ,
આપ સૌ આવશો તો
રંગ આવશે અમારા ઉત્સવનો,
પાંપણની જાજમ પથારી પ્રતીક્ષા કરીશું,
આપણા આગમનની….