Gujarati Paheli Chopadi PDF Free Download, ધોરણ 10 ગુજરાતી પાઠ 1 ના સ્વાધ્યાય, ગુજરાતી ધોરણ 3 સ્વાધ્યાયપોથી, ધોરણ 10 વિષય ગુજરાતી, ધોરણ 3 ગુજરાતી ચોપડી, ધોરણ 3 સ્વાધ્યાયપોથી ગુજરાતી પાઠ 1, ધોરણ 10 ગુજરાતી કાવ્ય, ધોરણ 3 ગુજરાતી કલશોર.
Gujarati Paheli Chopadi PDF Free Download
પાઠ ૧: પક્ષી
હું એક પક્ષી છું. મારે બે પાંખ છે. મારે ખે પગ છે, હાથ નથી. મારે એક ચાંચ છે. તે ચાંચ લાલ છે. તે સીધી નથી; પણ નમણો છે.
મારા રંગ લીલા છે. મારા કોઈ કાઈ ભાઇના રંગ લાલ પણ હાય છે. મને દાંત નથી. હું માળામાં રહું છું. હું ઝાડ ઉપર માળા બાંધુ છું; અને ત્યાં બેસું છું. હું વાદળમાં ઊડું છું.
હું જમીન પર ચાલુ છું. મને નહાવું બહુ ગમે છે. હું સાફ રહું છું. હું લીલાં ફળ તથા દાણા ખાઉં છું. લોકો મને ચતુર કહે છે; કારણકે માણસના જેવુ બેલી શકું છું. હું બેલુ છું લાકાને ગમે છે. મને લાકા પકડીને પાંજરામાં પર છે. બોલા મારૂ નામ શુ?
પાઠ ૨: અવયવ
મારે એ આંખ છે, બે કાન છે, અને એક નાક છે. એક માતુ છે, તેમાં એક જીભ છે, અને ણા દાંત છે. વળી એ હઠ છે, એક હડપચી છે. મારે બે હાથ, અને એ પણ છે. આંખથી હું જોઉં છુ.
જેનાથી બેઉ આંખે દેખાતું નથી, તેને આંધળા કહે છે. જેનાથી એકજ આંખે દેખાય છે, તેને કાણા કહે છે.
હું કાનથી સાંભળું છું. જેનાથી સંભળાય નહિ તે બહેરા કહેવાય. નાકથી હું સૂકું છું. જેને નાક ન હોય તે નકટા કહેવાય. દાંતથી હું ચાવુ છું, જેને દાંત ન હોય તે બાખા કહેવાય. માંથી હું બાલું છું.
જેનાથી ખેલાય નહિ, તેને લોકો મુંગા કહે છે. જીભથી હું ચાખુ છું. જીભ વિના ચખાય નહિ. ખારૂં, ખાટું, તીખું, ગયું, કડવું પારખી શકાય નહિ. હાથથી હું ઝાલું છું.
હાથ વગરના માણસને ખો કહે છે. હાથ વિના કામ થાય નહિ. પગથી હું ચાલુ છું. પગ વિના ચલાય કે દાડાય નહિ. પગ વગરનાં માણસને લે, લગડા, અથવા પાંગળા કહે છે.
ગુજરાતી પહેલી PDF Free Download
- એ કોણ છે જે ગમે તેટલો વૃદ્ધ થઈ જાય પણ છતાં જવાન જ રહે છે?
જવાબ : સૈનિક (દેશના જવાન) - વાંચવા અને લખવા બંનેમાં કામ લાગે છે, કાગળ નહીં, કલમ નહીં બોલો શું છે મારું નામ?
જવાબ : ચશ્મા - એ કઈ વસ્તુ છે જે પાણી પીતા જ મરી જાય છે?
જવાબ : તરસ - ન ભોજન લે છે ન વેતન લે છે છતાં રખેવાળી કરે છે. જણાવો તે કઈ વસ્તુ છે?
જવાબ : તાળું - એવી કઈ વસ્તુ છે જે વ્યક્તિ છૂપાવીને અને મહિલા દેખાડીને ચાલે છે?
જવાબ : પર્સ - એવી કઈ વસ્તુ છે જેને છોકરી વર્ષમાં એક વખત ખરીદે છે
જવાબ : રાખડી - કાળો ઘોડો સફેદ સવારી એક ઊતર્યું બીજાનો વારો?
જવાબ : તવો અને રોટલી - પિતાએ પોતાની દીકરીને એક ગિફ્ટ આપી અને કહ્યું ભૂખ લાગે તો ખાઈ લેજે… તરસ લાગે તો પી લેજે અને ઠંડી લાગે તો સળગાવી લે છે… એ ગિફ્ટ શું છે?
જવાબ : નારિયેળ - એ કઈ વસ્તુ છે જે વરસાદમાં ગમે તેટલું પલળે, પણ ભીનું થઈ શકતું નથી?
જવાબ : પાણી - એ શું છે જેની આંખોમાં જો આંગળી નાખો તો તે પોતાનું મોઢું ખોલી દે છે?
જવાબ : કાતર - અજયના માતાપિતાના ત્રણ બાળકો છે : પહેલો વિજય, બીજો વિશાલ અને ત્રીજા દીકરાનું નામ શું છે?
જવાબ : અજય, અજય પોતે એ ત્રીજો દીકરો છે. - લીલો ઝંડો, લાલ કમાન, તોબા તોબા કરે માણસ
જવાબ : મરચાં - એક લાકડીની સાંભળો કહાણી, તેમાં ભરેલું છે મીઠું પાણી
જવાબ : શેરડી - વર્ષના કયા મહિનામાં 28 દિવસો હોય છે?
જવાબ : દરેક મહિનામાં - કઈ વસ્તુ છે જે તમે તમારા ડાબા હાથમાં પકડી શકો છો પણ જમણા હાથમાં નહીં ?
જવાબ : તમારી જમણી કોણી - એ કઈ વસ્તુ છે જે ઉપર-નીચે થાય છે પણ પોતાની જગ્યાએ જ રહે છે?
જવાબ : સીઢી