Gujarati Kavi And Lekhak

Gujarati Kavi And Lekhak PDF Free Download, Gujarati Kavi Parichay PDF, ગુજરાતી કવિ અને લેખક ઉપનામ, ગુજરાતી લેખક પરિચય PDF, Std 6 To 8 Gujarati Lekhak PDF, કવિઓના ઉપનામ, લેખક ના ઉપનામ, ગુજરાતી સાહિત્યના પ્રથમ નિબંધકાર કોણ છે.

Gujarati Kavi And Lekhak PDF Free Download

કોઈ પણ ભાષાના સાહિત્યમાં તમને એવા ઘણા સાહિત્યકારો જોવા મળશે કે જેઓ તેમના મૂળ નામની જગ્યાએ તેમના ઉપનામ કે તખલ્લુસથી વધુ પ્રચલિત છે.

ગુજરાતી ભાષામાં પણ એવા ઘણા બધા સાહિત્યકારો થઈ ગયા કે જેઓ આજની તારીખે પણ તેમના તખલ્લુસથી વધુ ઓળખાય છે.

કોઈ દત્તાત્રેય કાલેલકર કહે તો યાદ ન આવે પણ કાકાસાહેબ કાલેલકર કહે તો તરત યાદ આવે.

તો ચાલો, આજે કેટલાક સાહિત્યકારો અને તેમના તખલ્લુસ વિશે માહિતી મેળવીએ. (Gujarati literature, author, books)

સાહિત્યકારનું નામતખલ્લુસ
દત્તાત્રેય કાલેલકરકાકાસાહેબ કાલેલકર
મણિશંકર ભટ્ટકાન્ત
કનૈયાલાલ મુનશીઘનશ્યામ, ક. મા. મુનશી
મનુભાઈ પંચોળીદર્શક
ગૌરીશંકર જોશીધૂમકેતુ
મધુસૂદન પારેખપ્રિયદર્શી
બરકત વિરાણીબેફામ
રાજેશ વ્યાસમસ્કિન
ચીનુ મોદીઈર્શાદ
ભોગીલાલ ગાંધીઉપવાસી
સુરસિંહજી ગોહિલકલાપી
બકુલ ત્રિપાઠીઠોઠ નિશાળીયો
મગનલાલ પટેલપતીલ
મુકુન્દરાય પટણીપારાશર્ય

કહેવાય છે કે જ્યારે કોઈ ભાષાને શીખવી હોય, સારી રીતે સમજવી હોય તો તેના સાહિત્યનું પણ વાંચન હોવું જરૂરી છે.

ગુજરાતી ભાષાના સર્વપ્રથમ વ્યાકરણ ગ્રંથની રચના જૈન મુનિ હેમચંદ્રાચાર્યએ કરી હતી. ગુજરાતી ભાષાના પ્રથમ કવિ નરસિંહ મહેતા તથા પ્રથમ લેખક નર્મદ હતા. આ બધાને પગલે ગુજરાતી ભાષામાં સાહિત્યનું યોગદાન ઉત્તરોતર વધતું જ રહ્યું છે. ગુજરાતીભાષામાં ઘણા બધા સાહિત્યકારો, લેખકો, કવિઓ, નાટ્યકાર થઈ ગયા.

ગુજરાતી ભાષામાં આત્મકથા, પ્રવાસવર્ણન, નવલકથા, નવલિકા, નિબંધ, નાટક, જીવનચરિત્ર, ટૂંકી વાર્તાઓ, ઇતિહાસ કથાઓ, લોકવાર્તાઓ, કાવ્યો વગેરે જેવી વિવિધ કૃતિઓનું નિર્માણ થયું છે.

ગુજરાતી ભાષાના અચૂકથી વાંચવા યોગ્ય પુસ્તકો નીચે મુજબ છે.

ક્રમપુસ્તકનું નામલેખકનું નામપ્રકાશકવિભાગ
1અમાસના તારાકિસનસિંહ ચાવડાઆદર્શ પ્રકાશનનિબંધ
2અમૃતારઘુવીર ચૌધરીરંગદ્વાર પ્રકાશનનવલકથા
3અમે બધાજ્યોતીન્દ્ર દવે, ધનસુખલાલ મહેતાગુર્જર પ્રકાશનનવલકથા
4અલગારી રખડપટ્ટીરસિક ઝવેરીનવભારત સાહિત્ય મંદિરપ્રવાસકથા
5અશ્રુઘરરાવજી પટેલઆદર્શ પ્રકાશનનવલકથા
6આગગાડી / ગઠરિયાં શ્રેણીચંદ્રવદન મહેતા નાટક
7આપણો વારસો અને વૈભવમનુભાઈ પંચોળી ‘દર્શક’ ઇતિહાસ
8આંગળિયાતજોસેફ મૅકવાનડિવાઇનનવલકથા
9ઇંદુલાલ ગાંધીની આત્મકથા – ભાગ 1-6ઇંદુલાલ ગાંધી જીવનચરિત્ર, સંસ્મરણો
10ઉપરવાસ – સહવાસ – આંતરવાસરઘુવીર ચૌધરીરંગદ્વાર પ્રકાશનનવલકથા
11ઊર્ધ્વમોલ / અસૂર્યલોકભગવતીકુમાર શર્માઆદર્શ પ્રકાશનનવલકથા
12એકોતેર શતીરવીન્દ્રનાથ ઠાકુર, અનુ. ઉમાશંકર જોશીસાહિત્ય અકાદમીકવિતા
13કલાપીનો કાવ્યકલાપસુરસિંહજી ગોહિલ, સંપા- અનંતરાય મ. રાવળ કવિતા
14કૃષ્ણ અને માનવસંબંધો / માધવ ક્યાંય નથીહરિન્દ્ર દવેપ્રવીણ પ્રકાશનધર્મજ્ઞાન
15ગુજરાતનો નાથકનૈયાલાલ મુનશીગુર્જર પ્રકાશનનવલકથા
16ગ્રામ્યલક્ષ્મી – ભાગ 1-4રમણલાલ વ. દેસાઈઆર. આર. શેઠનવલકથા
17ઘડતર અને ચણતરનાનાભાઈ ભટ્ટ જીવનચરિત્ર, સંસ્મરણો
18છબી ભીતરનીઅશ્વિન મહેતારંગદ્વાર પ્રકાશનનિબંધ
19જનાન્તિકેસુરેશ જોશી નવલકથા
20જન્મટીપઈશ્વર પેટલીકરનવભારત પ્રકાશનનવલકથા
21જય સોમનાથકનૈયાલાલ મુનશીગુર્જર પ્રકાશનનવલકથા
22જીવનનું પરોઢ (સંક્ષેપ)પ્રભુદાસ ગાંધી જીવનચરિત્ર, સંસ્મરણો
23જીવનનો આનંદકાકા કાલેલકરનવજીવન પ્રકાશનનિબંધ
24જ્યોતીન્દ્ર તરંગજ્યોતીન્દ્ર દવેઇમેજ પ્રકશન / ગુર્જરહાસ્ય-લખાણો
25ઝેર તો પીધાં છે જાણી જાણીમનુભાઈ પંચોળી ‘દર્શક’આર. આર. શેઠનવલકથા
26વિદિશાભોળાભાઈ પટેલગુજરાતી સાહિત્ય અકાદમીનિબંધ
27દરિયાલાલગુણવંતરાય આચાર્યગુર્જર પ્રકાશનનવલકથા
28દિવ્ય ચક્ષુરમણલાલ વ. દેસાઈઆર. આર. શેઠનવલકથા
29દીપનિર્વાણમનુભાઈ પંચોળી ‘દર્શક’આર. આર. શેઠનવલકથા
30દુખિયારાવિક્ટર હ્યુગો, અનુ. મૂળશંકર ભટ્ટગુર્જર પ્રકાશનનવલકથા
31ધૂમકેતુનાં વાર્તારત્નોધૂમકેતુગુર્જર પ્રકાશનવાર્તા સંગ્રહ
32ધરતીની આરતીસ્વામી આનંદ, સંપા – મૂળશંકર ભટ્ટનવભારત પ્રકાશનસાહિત્ય ચયન
33ન્હાનાલાલ મધુકોશન્હાનાલાલ કવિ, સંપા – અનંતરાય રાવળ કવિતા
34પુરાણોમાં ગુજરાતઉમાશંકર જોશી સંશોધન / ઇતિહાસ
35ભદ્રંભદ્રરમણભાઈ નીલકંઠગુર્જર પ્રકાશનહાસ્યકથા
36મળેલા જીવપન્નાલાલ પટેલ નવલકથા
37માણસાઈના દીવાઝવેરચંદ મેઘાણીગુર્જર પ્રકાશનજીવનચરિત્ર, સંસ્મરણો
38માનવીની ભવાઈપન્નાલાલ પટેલ નવલકથા
39મારું હિન્દ દર્શનજ્વાહરલાલ નહેરુ, અનુ. મણિભાઈ દેસાઈ પ્રવાસકથા
40મારી હકીકતનર્મદાશંકર કવિ જીવનચરિત્ર, સંસ્મરણો
41વનાંચલજયંત પાઠક જીવનચરિત્ર, સંસ્મરણો
42શ્રેષ્ઠ ઉમાશંકરઉમાશંકર જોશી, સંપા – નિરંજન ભગત ચયન
43સત્યકથા – ભાગ 1મુકુંદરાય પરાશ્રયપ્રવીણ પ્રકાશનજીવનચરિત્ર, સંસ્મરણો
44સત્યના પ્રયોગો અથવા આત્મકથામોહનદાસ ગાંધીનવજીવન પ્રકાશનજીવનચરિત્ર, સંસ્મરણો
45સમુદ્રાંતિકધ્રુવ ભટ્ટગુર્જર પ્રકાશનનવલકથા
46સરસ્વતીચંદ્ર – સંક્ષેપગોવર્ધનરામ ત્રિપાઠી, સંક્ષેપ – ઉપેન્દ્ર પંડ્યાગુર્જર પ્રકાશનનવલકથા
47સૌંદર્યની નદી નર્મદાઅમૃતલાલ વેગડઆર. આર. શેઠપ્રવાસકથા
48સૌરાષ્ટ્રની રસધાર – સંકલિત આવૃત્તિઝવેરચંદ મેઘાણીગુર્જર પ્રકાશનવાર્તા સંગ્રહ
49હિમાલયનો પ્રવાસકાકા કાલેલકરનવજીવન પ્રકાશનપ્રવાસકથા
50હિદ સ્વરાજમોહનદાસ ગાંધીનવજીવન પ્રકાશનનિબંધ
51બિલ્લો ટિલ્લો ટચગુણવંત શાહઆર. આર. શેઠઆત્મકથા
52ભારેલો અગ્નિરમણલાલ વ. દેસાઈ  
53સોરઠી બહારવટિયો – ભાગ 1-3ઝવેરચંદ મેઘાણી વાર્તા સંગ્રહ
54ફાધર વાલેસની આત્મકથા ગુર્જર પ્રકાશનઆત્મકથા
55વાંસનો અંકુરધીરુબહેન પટેલગુર્જર પ્રકાશનલઘુનવલ
56આંધળી ગલીધીરુબહેન પટેલગુર્જર પ્રકાશનલઘુનવલ
57શિવકુમારની લઘુ નવલ   
58આપણો ઘડીક સંગદિગીશ મહેતાઆદર્શ પ્રકાશનલઘુનવલ
59પાદરનાં તીરથજયંતિ દલાલ નવલકથા
60દક્ષિણાયન આદર્શ પ્રકાશન 
61સુંદરમની શ્રેષ્ઠ વાર્તાઓસુંદરમ  
62ધરતીનું ઋણસ્વામી આનંદનવભારત પ્રકાશન 
63કાવ્ય કોડિયામહેન્દ્ર મેઘાણી  
64સાફલ્ય ટાણું   
65હરિલાલ ગાંધી વિશેનું પુસ્તકદિનકર જોષી  
66છાવણીધીરેન્દ્ર મહેતા નવલકથા
67અંગતમણિલાલ દેસાઈ કાવ્યસંગ્રહ
68રાનેરીમણિલાલ દેસાઈ કાવ્યસંગ્રહ
69ઉધઈકેશુભાઈ દેસાઈ  
70ગ્રામજીવનનાં ભૂસાતાં જતાં ચિહ્નોમણિલાલ પટેલ  
71નખશીખ  ગઝલ
72મધુવન  ગઝલ
73ગઝલ સંચય ગુર્જર પ્રકાશનગઝલ
74અમર ગઝલો આર. આર. શેઠગઝલ
75લીલા સાગરલાભશંકર ઠાકરરન્નાદે પ્રકાશનનાટક સંગ્રહ
76ગ્રામચેતનાની નવલિકાઓ ગુર્જર પ્રકાશનસંચય શ્રેણી
77ગુજરાતનો અમર વારસો શ્રેણી આર. આર. શેઠ 
78બાળસાહિત્ય – જીવરામ જોશી ગુર્જર પ્રકાશન 
79બાળસાહિત્ય – બકોર પટેલ ગુર્જર પ્રકાશન 
80વિજય ગુપ્ત મૌર્ય   
81સ્મૃતિ કથાહરિવલ્લભ ભાયાણી  
82સદ્માતાનો ખાંચોઉશનસ  
83મારી વાંચન કથામનુભાઈ પંચોળી ‘દર્શક’  
84જડચેતનહરકિસન મહેતા નવલકથા
85ચોપડી – ડસ્ટરપી. સી. વૈદ્ય  
86સોરઠી સંતોઝવેરચંદ મેઘાણીગુર્જર પ્રકાશનબાયોગ્રાફી
8733 કન્યા   
88ન હન્યતેમૈત્રેયી દેવી; અનુવાદ : નગીનદાસ પારેખ  
89દ્વિરેફની ઉત્તમ વાર્તાઓરામાનારાયણ વિ. પાઠક, સંપાદક : રમણલાલ સોની  
90ઊજળા પડછાયા કાળી ભોંય (સંક્ષેપ)જરાસંઘ, અનુવાદ : નગીનદાસ પારેખ  
91સહરાની ભવ્યતારઘુવીર ચૌધરી  
92નામરૂપઅનિરુદ્ધ બ્રહ્મભટ્ટ  
93પાનગોષ્ઠિધૂમકેતુ  
94વીર નર્મદવિશ્વનાથ મ. ભટ્ટ  
95કુરબાનીની કથાઓઝવેરચંદ મેઘાણી  
96કૃષ્ણાવતાર – ભાગ 1,2,3કનૈયાલાલ મુનશી  
97રાજાધિરાજકનૈયાલાલ મુનશી  
98પાટણની પ્રભુતાકનૈયાલાલ મુનશી  
99પૃથિવી વલ્લભકનૈયાલાલ મુનશી  
100સોક્રેટિસમનુભાઈ પંચોળી ‘દર્શક’  

વધુ પ્રચલિત લેખકો :

હરકિસન મહેતા, કાજલ ઓઝા વૈદ્ય, અશ્વિની ભટ્ટ, વર્ષા અડાલજા, વિનેશ અંતાણી, પન્નાલાલ પટેલ, જય વસાવડા, ક. મ. મુનશી, ઝવેરચંદ મેઘાણી, કનુ ભગદેવ, એચ. એન. ગોલીબાર, ભગવતીકુમાર શર્મા, રઘુવીર ચૌધરી, ભોળાભાઈ પટેલ, ધીરુબહેન પટેલ, માધવ રામાનુજ, ગુણવંત શાહ, દિગીશ મહેતા, ચંદ્રકાંત બક્ષી, રાધેશ્યામ શર્મા

વધુ પ્રચલિત પુસ્તકો :

યોગવિયોગ, છલ, અંગાર, આખેડ, અમૃતા, ઉર્ધ્વમૂલ, મળેલા જીવ, આંગળિયાત, પાછા ફરતાં, મારે પણ એક ઘર હોય, પ્રિયજન, સરસ્વતીચંદ્ર, અંત-આરંભ, પીળા રૂમાલની ગાંઠ, જડચેતન, લય-પ્રલય, વંશવારસ, શેષવિશેષ, મુક્તિબંધન, જગ્ગાડાકુના વેરના વળામણાં, કાફલો, ફેરો.

PDF Information :



  • PDF Name:   Gujarati-Kavi-And-Lekhak
    File Size :   2 MB
    PDF View :   0 Total
    Downloads :  Free Downloads
     Details :  Free Download Gujarati-Kavi-And-Lekhak to Personalize Your Phone.
     File Info:  This Page  PDF Free Download, View, Read Online And Download / Print This File File 

Related Posts