11th Tuition Sahay Form

11th Tuition Sahay Form PDF Free Download, Tuition Sahay yojana by Gujarat government | Tuition Sahay Scholarship information in Gujarati [yojana 2022 last date, Scholarship Gujarat 2022, GUEEDC Scholarship 2021, bin Anamat] How to apply for Tuition Sahay Yojana, Coaching Sahay, Bin Anamat Aayog Gujarat, Tuition Fees Sahay Yojana | Tuition Sahay yojana 2022 last date | bin anamat aayog gandhinagar website, gujarat loan | બિન અનામત શૈક્ષણિક લોન યોજના

યોજનાનો હેતુ

  • ધો.૧૦ની ગુજરાત માધ્‍યમિક અને ઉચ્ચત્તર શિક્ષણ બોર્ડની પરીક્ષામાં પ્રથમ પ્રયત્‍ને પાસ થનાર અને ધો.૧૧ સામાન્‍ય પ્રવાહ (વિજ્ઞાન પ્રવાહ સિવાય)ના અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવનાર અનુસૂચિત જાતિનાં વિદ્યાર્થીઓ/વિદ્યાર્થીનીઓને ધોરણ-૧૧ અને ધોરણ-૧૨માં ખાનગી ટ્યુશન માટે શિક્ષણ ગુણવત્તા પ્રોત્સાહક સહાય યોજના હેઠળ સહાય આપવા માટેની યોજના અમલમાં છે.

નિયમો અને શરતો

  • ગુજરાત માધ્‍યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધો.૧૦ ની પરીક્ષામાં પ્રથમ પ્રયત્‍ને ૭૫ % કે તેથી વધુ ગુણ મેળવી પાસ થનાર અને ધો.૧૧ સામાન્‍ય પ્રવાહ (વિજ્ઞાન પ્રવાહ સિવાય) ના અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવનાર અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ/વિદ્યાર્થીનીઓએ અરજી કરવાની રહેશે. મળેલ અરજી પૈકી પ્રથમ ૧૦૦ અરજીઓ નિયમોનુસાર મેરીટના ધોરણે સહાયપાત્ર થશે.
  • અરજી કરવાપાત્ર વિદ્યાર્થીઓ પૈકી ૧૦૦ વિદ્યાર્થીઓના મેરીટ લીસ્ટમાં સમાવેશ ન થનાર વિદ્યાર્થીની અરજી દફતરે કરવામાં આવશે. દફતરે કરેલ અરજી અંગે કોઇ પત્રવ્યવહાર કરવામાં આવશે નહી
  • સક્ષમ અધિકારીશ્રી દ્વારા પ્રમાણિત કરેલ રૂ.૪,૫૦,૦૦૦/- (અંકે ચાર લાખ પચાસ હજાર પુરા) સુધીનું કૌટુંબિક આવકનું પ્રમાણપત્ર રજુ કરવુ.
  • વિજ્ઞાન પ્રવાહ સિવાય ધોરણ-૧૧માં રૂ!. ૮,૦૦૦/- અને ધોરણ-૧૨માં રૂ!.૪,૦૦૦/- શિક્ષણ ગુણવત્તા પ્રોત્સાહક સહાય મળવા પાત્ર થશે.
  • જેમને ધો.૧૧માં સહાય મળેલ હોય તેઓને જ ધોરણ-૧૨ માં ટયુશન સહાય આપવામાં આવશે.
  • ધોરણ-૧૧ માં નાપાસ થનાર વિદ્યાર્થીઓને ટ્યુશન સહાય મળવાપાત્ર થશે નહી..
  • ૭૫% થી ઓછા ગુણ (ટકા) મેળવનાર વિદ્યાર્થીઓની અરજી કરવી નહી આવી અરજી દફતરે કરવામાં આવશે.(પર્સનટાઇલ રેન્ક ધ્‍યાને લેવામાં આવશે નહી.)
  • નિયત અરજી ફોર્મ સંબંધિત જિલ્લાના નાયબ નિયામકશ્રી, અનુસૂચિત જાતિ કલ્યાણની કચેરીમાંથી અથવા નીચેના સરનામે વિના મુલ્‍યે કચેરી સમય દરમ્‍યાન મળી રહેશે.
  • સંપૂર્ણ ભરેલ અરજી સાધનિક કાગળો સાથે સંબંધિત જિલ્‍લાના નાયબ નિયામક, અનુસૂચિત જાતિ કલ્યાણની કચેરીએ અથવા નીચેના સરનામે મોકલી આપવાના રહેશે.

રજુ કરવાના ડોક્યુમેન્‍ટ

  • સક્ષમ અધિકારીશ્રી દ્વારા પ્રમાણિત કરેલ જાતિના પ્રમાણપત્રની નકલ
  • ધો.૧૦ ની પરીક્ષામાં પ્રથમ પ્રયત્ને પાસ થયાની માર્કશીટની નકલ
  • આવકના દાખલાની નકલ
  • આધારકાર્ડની નકલ
  • ખાનગી ટ્યુશન વર્ગમાં કે ખાનગી શિક્ષક પાસે ટ્યુશન લીધા અંગેની પાવતી તથા પ્રમાણપત્ર. (રૂ. ૫૦૦૦/- થી વધુ રકમની ટ્યુશન ફી ભર્યાની અસલ પાવતી પર રેવન્યુ સ્ટેમ્પ હોવુ ફરજિયાત છે. અન્યથા પાવતી માન્ય ગણવામાં આવશે નહી.) (આ સાથે સામેલ છે. તે મુજબ સહી-સિક્કા સાથે અપલોડ કરવું.)
  • વિદ્યાર્થીના બેંક ખાતાની પાસબૂકની નકલ અથવા કેન્સલ ચેક.
  • રેશનકાર્ડની નકલ. (મરજીયાત)

Tuition Sahay Yojana 2022 | Application Form : Gujarat Government Announce So many Schemes For the Students for their Better Education. This Time Gujarat Unreserved Educational and Economical Development corporation has Announced scheme Which is Called as Tuition Sahay Yojana. This Scheme Is announced For Unreserved Category Students Who can Study Without any Money Problems.

Tuition Sahay Yojana 2022 | Application Form

Now days Tuition become very Essential Part Of Our Education system. and the Coaching Fees are very high. Lower Middle class and Middle Class Family can not afford the amount which are taken by the Coaching Centers. Under the Tuition Sahay Yojana GUEEDC Provide a Loan For Unreserved Category students as Tuition sahay. government will Provide Rs. 15000/- to the Students Who are studying in the Standard 11th and 12th as a Tuition Fees every Year.

A student with more than 70% in class 10th and studying in class 11th or 12th science stream is eligible for Rs 15,000/- assistance per year. Students will be eligible through Direct Aid (D.B.T.). 15,000/- per annum or the fee actually paid whichever is less will be admissible. Candidate Will get this Assistance Only One time in a Year.

How To Apply Tuition Sahay Yojana 2022?

  • Visit to the Official Website First : https://gueedc.gujarat.gov.in/.
  • Find the scheme on the menu bar.
  • Go to the Education system schemes Option.
  • Click the apply Now Button.
  • Go on new user Registration.
  • Enter all the required details they are Asking for.
  • Log in to the Portal.
  • Enter the User Name and Password.
  • Apply For Tuition sahay scheme.
  • Fill in the form Carefully.
  • Upload the Photo and Signature button.
  • Upload Required documents.
  • Check the application form and Click on the Submit Button.

PDF Information :



  • PDF Name:   11th-Tuition-Sahay-Form
    File Size :   183 kB
    PDF View :   0 Total
    Downloads :  Free Downloads
     Details :  Free Download 11th-Tuition-Sahay-Form to Personalize Your Phone.
     File Info:  This Page  PDF Free Download, View, Read Online And Download / Print This File File 

Related Posts