સમાજ કલ્યાણ યોજનાઓ, Social Welfare Schemes, સમાજ કલ્યાણ કચેરી, e samaj kalyan.gujarat.gov.in login PDF Free Download
સમાજ કલ્યાણ યોજનાઓ PDF Download
ગુજરાત રાજ્યમાં વિવિધ વર્ગોને લાભ આપવા માટે જુદા-જુદા વિભાગોનું નિર્માણ કરેલ છે. આ વિભાગો દ્વારા અલગ-અલગ યોજનાઓ પર કામ કરી રહ્યા છે. Social Justice And Empowerment Department Of Gujarat દ્વારા સમાજના નબળાં વર્ગો, લોકો માટે કાર્યરત છે. એમના માટે સામાજિક સુરક્ષાની યોજનાઓ ચલાવવામાં આવી રાહી છે. આ યોજનાઓનો લાભ શહેરથી અંતરિળાય ગામ લોકો તે હેતુથી Online Portal બનાવવામાં આવી રહ્યા છે. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા E SamajKalyan Portal બનાવેલ છે. આ ઉપરાંત, ખેડૂતોની સુખાકારી માટે ikhedut Portal બનાવેલ છે. વધુમાં ગ્રામોદ્યોગની યોજનાઓનો લાભ આપવા માટે e Kutir Portal બનાવેલ છે.
સમાજ કલ્યાણ યોજનાઓ
સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ (Social Justice & Empowerment Department –SJED) : ગુજરાતમાં ઈ સમાજ કલ્યાણ બોર્ડ દ્વારા શરૂ કરવામાં આવી બધીજ નામનું લીસ્ટ મુજબ આપેલું છે.
- માનવ ગરીમા યોજના
- કુંવરબાઈનું મામેરું યોજના
- સંત સુરદાસ યોજના
સમાજ કલ્યાણ ગુજરાત દ્વારા પોર્ટલ માટે જરૂરી દસ્તાવેજો
- ચકાસણી માટે આધાર કાર્ડ
- મતદાર આઈડી કાર્ડ
- બેંક વિગતો અને પાસબુક
- BPL પ્રમાણપત્ર
- જાતિ પ્રમાણપત્ર
- ફોટોગ્રાફ
- રહેણાંક પ્રમાણપત્ર
- મોબાઇલ નંબર (નોંધણી પ્રક્રિયા)
- કોલેજ આઈડી પ્રૂફ
- ડોમિસાઇલ પ્રમાણપત્ર
- શૈક્ષણિક દસ્તાવેજો
સમાજ કલ્યાણના લાભ
- લઘુમતી સમુદાય, સામાજિક અને આર્થિક રીતે વંચિત વર્ગો, શારીરિક અને માનસિક રીતે વિકલાંગ લોકો, SC અને ઉભરતી જાતિઓ એવા ક્ષેત્રોમાંથી માત્ર થોડા છે જે E સમાજ કલ્યાણ પોર્ટલમાંથી લાભ મેળવવા માટે ઊભા છે.
- ગુજરાત સરકાર દ્વારા ઇ સમાજ કલ્યાણ પોર્ટલ દ્વારા શરૂ કરાયેલા કેટલાક કાર્યક્રમોમાં સમાજ કલ્યાણ વિભાગ સામેલ છે. કાર્યક્રમોમાં ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ, વિકાસલક્ષી જાતિ કલ્યાણ નિયામક, સામાજિક સંરક્ષણ નિયામક અને SC કલ્યાણ નિયામકનો સમાવેશ થાય છે.
માનવ ગરીમા યોજના | SJED Login
માનવ ગરીમા યોજના એ ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણી દ્વારા શરૂ કરવામાં આવેલી યોજના છે આ યોજના અંતર્ગત જે લોકો અનુસૂચિત જાતિ સમુદાયના લોકોને 4000 રૂપિયા આર્થિક સહાય આપવામાં આવે છે.
આમ માનવ ગરીમા યોજના નો મુખ્ય હેતુ એ છે કે જે પછાત વર્ગના લોકો છે તેમને આર્થિક રીતે સહાય આપવી અને તેમને મદદ કરીને આર્થિક ટેકો આપવો. આમ માનવ ગરીમા યોજના વિશેની વધુ માહિતી જાણવા માટે અહીં આપેલ લિંક પર ક્લિક કરો:
કુંવરબાઈનું મામેરું યોજના | E Samaj Website, Login
ગુજરાત સરકારના SJED વિભાગ અંતર્ગત જે કન્યાએ અનુસૂચિત જાતિ તેમજ જન જાતિના હોય તેમને ગુજરાત સરકારે તારીખ: 01/04/2021 પહેલા લગ્ન કર્યા હોય તે કન્યાઓને ગુજરાત સરકાર દ્વારા દસ હજાર રૂપિયા સુધીની આર્થિક સહાય આપવામાં આવે છે. અને તે તારીખ પછી છીએ કન્યાના લગ્ન થયા હોય તેમને ગુજરાત સરકાર દ્વારા બહાર જ રૂપિયાની આર્થિક રીતે સહાય આપવામાં આવે છે.
આમ કુંવરબાઈનું મામેરું યોજના વિશે વધુ માહિતી જાણવા માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરો તમને ત્યાં બધી જ માહિતી કુંવરબાઈનું મામેરું યોજના વિશે મળી જશે.
સંત સૂરદાસ યોજના | ઈ સમાજ કલ્યાણ પોર્ટલ | esamajkalyan Gujarat
ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી સંત સુરદાસ યોજના હેઠળ જો કોઈ વ્યક્તિ વ્યક્તિ 80% કે તેનાથી વધુ હોય તો તે વ્યક્તિને આર્થિક રીતે દર મહીને 600 રૂપિયા આર્થિક સહાય આપવામાં આવે છે.
આમ સંત સુરદાસ યોજના હેઠળ ગુજરાત સરકારે દિવ્યાંગ લોકોને આર્થિક સહાય આપીને સમાજમાં પુન સ્થાપન કરવામાં આવે છે આ યોજના વિશેની વધુ માહિતી જાણવા માટે નીચે આપેલી લિંક પર કરશો ત્યાં તમને સંત સુરદાસ યોજના વિશેની બધી જ માહિતી મળી જશે.
સમાજ કલ્યાણ ગુજરાત માટે અરજી પત્ર
- તમારે પહેલા ઈ સમાજ કલ્યાણ પોર્ટલની અધિકૃત વેબસાઈટની મુલાકાત લેવી જોઈએ
- તે પછી, હોમપેજ તમારા કમ્પ્યુટર સ્ક્રીન પર દેખાશે.
- તમારે હોમપેજ પર અહીં નોંધણી કરો લિંક પર ક્લિક કરવું આવશ્યક છે.
- તે પછી, તમારું ઉપકરણ એક નવું પૃષ્ઠ લોડ કરશે.
- ઈમેલ એડ્રેસ, પાસવર્ડ અને પાસવર્ડ કન્ફર્મેશન સહિત મૂળભૂત ડેટા કેવી રીતે દાખલ કરવો.
- નોંધણી પ્રક્રિયા પૂર્ણ કરવા માટે સબમિટ વિકલ્પ પસંદ કરવો આવશ્યક છે.
- ઇ સમાજ કલ્યાણ ગુજરાતમાં લૉગિન કરો અથવા એપ્લિકેશનનો ઉપયોગ કરો
- તમારે લૉગ ઇન કરવા માટે અધિકૃત પોર્ટલની મુલાકાત લેવી જોઈએ અને લૉગિન અદ્ભુત બટનને ક્લિક કરવું આવશ્યક છે. એકવાર તમે આમ કરશો, હોમ પેજ તમારી સામે બતાવવામાં આવશે.
- આ વિકલ્પ પસંદ કર્યા પછી તમારા ઉપકરણમાં નાગરિક લૉગિન ફોર્મ ખુલશે, અને તમારે લૉગિન વિકલ્પ પસંદ કરતા પહેલા તમારા વપરાશકર્તા નામ, પાસવર્ડ અને કેપ્ચા કોડ સંબંધિત તમામ સૂચનાઓ અનુભવવી આવશ્યક છે.
- આ તમારા લૉગિનને સફળતાપૂર્વક પૂર્ણ કરશે, જેનાથી વપરાશકર્તાઓ પોર્ટલની સેવાઓનો ઉપયોગ શરૂ કરી શકશે.
સમાજ કલ્યાણ ગુજરાતની સ્થિતિ
ઈ સમાજ કલ્યાણ માં તમે અરજી કરેલ યોજનાનું એપ્લિકેશન સ્ટેટસ જાણવા માટે નીચે આપેલા બધા જ ફોલો કરશો તો તમે સમાજ કલ્યાણ પર તમારા અરજીનું એપ્લિકેશન સ્ટેટસ જાણી શકશો.
- STEP:1 સૌથી પહેલા તમારી ઈ સમાજ કલ્યાણની ઓફિશિયલ વેબસાઇટ પર જવાનું રહેશે જેની લીન્ક નીચે આપેલી છે જેના પર તમે ક્લિક કરતા એ સમાજ ઈ-સમાજ કલ્યાણ ની ઓફિશિયલ વેબસાઇટ પર પહોંચી જશો. https://esamajkalyan.gujarat.gov.in/
- STEP:2 ઈ સમાજ કલ્યાણનીઓફિસિયલ વેબસાઈટ પર પહોંચ્યા બાદ તમને નીચે આપેલા ઈમેજમાં દેખાડ્યા મુજબ “તમારા એપ્લિકેશન ની સ્થિતિ” લખેલ બટન પર ક્લિક કરો.
- STEP:3 ત્યારબાદ તમને ઈ-સમાજ કલ્યાણ પર તમારે દ્વારા કરવામાં આવેલી અરજી અરજી નંબર માગવામાં આવશે અને તમારા જન્મ તારીખ ને એડ કરશો એટલે તમને તમારા અરજીની એપ્લીકેશન મળી જશે.