2023 Gujarat Taluka List District Wise

2023 Gujarat Taluka List District Wise PDF, Taluka List Of Gujarat, Smallest Taluka In Gujarat PDF, મુખ્ય મથક, કુલ તાલુકા, કુલ ગામડા, કુલ વસ્તી લાખમાં PDF, ગુજરાતના જિલ્લા અને તાલુકા PDF Free Download

2023 Gujarat Taluka List District Wise PDF Download

ગુજરાત માં 33 જિલ્લા અને 267 જેટલા તાલુકાઓ છે. ગુજરાતના જિલ્લા અને તાલુકા PDF Download કરવાની લિંક નીચે આપેલી છે. વસ્તી ની દ્રષ્ટિ એ અમદાવાદ જિલ્લો સૌથી મોટો અને વિસ્તાર ની દ્રષ્ટિ એ કચ્છ જિલ્લો સૌથી મોટો છે.અહીં તમને જિલ્લા પ્રમાણે વસ્તી, તાલુકા, ગામ વિષે ની માહિતી આપેલી છે.

  • ગુજરાત ની સ્થાપના 1લી મે 1960 ના રોજ થઇ હતી.
  • ગુજરાત ભારત ના પશ્ચિમ કાંઠે આવેલું છે. અને 1,600 કિલોમીટર લાંબો દરિયા કિનારો ધરાવે છે.
  • ગુજરાત વિસ્તાર ની દ્રષ્ટિ એ ભારતનું પાંચમું સૌથી મોટું રાજ્ય છે અને વસ્તી પ્રમાણે નવમું એટલે કે સૌથી મોટું રાજ્ય છે.
  • ગુજરાત માં કેટલા જીલ્લા છે? 33 જીલ્લા છે..

ગુજરાતમાં 33 જિલ્લા અને 267 જેટલા તાલુકાઓ છે. અહીં તમને જિલ્લા પ્રમાણે વસ્તી, જિલ્લા પ્રમાણે તાલુકા, જિલ્લા પ્રમાણે ગામ નું લિસ્ટ આપેલું છે. Map of Gujarat in Gujarati નીચે પ્રમાણે છે. 33 જિલ્લા ના નામ નીચે મુજબ છે.

ગુજરાતના જિલ્લા અને તાલુકા લિસ્ટ 2023 PDF

No.જિલ્લોવસ્તી લાખમાંતાલુકાકુલ ગામડા
1અમદાવાદ જિલ્લો74.8610558
2અમરેલી15.1411598
3આણંદ20.928365
4અરવલ્લી9.086682
5બનાસકાંઠા
(પાલનપુર)
31.2141250
6ભરૂચ1.699647
7ભાવનગર24.510800
8બોટાદ6.52453
9છોટા ઉદેપુર10.76894
10દાહોદ219696
11ડાંગ (આહવા)2.263311
12દેવભૂમિ દ્વારકા74249
13ગાંધીનગર13.914302
14ગીર સોમનાથ12.16345
15જામનગર21.66113
16જુનાગઢ16.1210547
17કચ્છ21101389
18ખેડા (નડિયાદ)22.9910620
19મહીસાગર9.946941
20મહેસાણા20.3511614
No.જિલ્લોવસ્તી લાખમાંતાલુકાકુલ ગામડા
21મોરબી10578
22નર્મદા
(રાજપીપળા)
5.95527
23નવસારી13.36389
24પંચમહાલ
(ગોધરા)
16.47604
25પાટણ13.439521
26પોરબંદર5.863149
27રાજકોટ3811856
28સાબરકાંઠા
(હિંમતનગર)
14.738702
29સુરત6110729
30સુરેન્દ્રનગર17.5610654
31તાપી (વ્યારા)8.77523
32વડોદરા36.58694
33વલસાડ17.036460

2023 Gujarat Taluka List PDF

No.જિલ્લોમુખ્ય મથકકુલ તાલુકાતાલુકા ના નામ
1અમદાવાદ જિલ્લોઅમદાવાદ10અમદાવાદ સીટી,
બાવળા,
સાણંદ,
ધોલેરા,
ધંધુકા,
ધોળકા,
દસ્ક્રોઇ,
દેત્રોજ-રામપુરા,
માંડલ,
વિરમગામ
2અમરેલીઅમરેલી11અમરેલી,
બગસરા,
બાબરા,
જાફરાબાદ,
રાજુલા,
ખાંભા,
ધારી,
લાઠી,
સાવરકુંડલા,
લીલીયા,
કુકાવાવ
3અરવલ્લીમોડાસા6મોડાસા,
ભિલોડા,
ધનસુરા,
બાયડ,
મેઘરજ,
માલપુરા
4આણંદઆણંદ8આણંદ,
ખંભાત,
બોરસદ,
પેટલાદ,
તારાપુર,
સોજિત્રા,
આંકલાવ,
ઉમરેઠ
5કચ્છભુજ10ભુજ,
ભચાઉ,
અંજાર,
અબડાસા(નલિયા),
માંડવી,
મુંદ્રા,
રાપર,
ગાંધીધામ,
લખપત,
નખત્રાણા
6ખેડાનડિયાદ10ખેડા,
નડિયાદ,
કઠલાલ,
મહેમદાવાદ,
કપડવંજ,
ઠાસરા,
મહુધા,
ગલતેશ્વર,
માતર,
વસો
7ગાંધીનગરગાંધીનગર4ગાંધીનગર,
કલોલ,
દહેગામ,
માણસા
8ગીર સોમનાથવેરાવળ6વેરાવળ,
કોડીનાર,
ઉના,
સુત્રાપાડા,
ગીર ગઢડા,
તાલાલા,
9છોટાઉદેપુરછોટાઉદેપુર6છોટાઉદેપુર,
સંખેડા,
જેતપુર-પાવી,
કવાટ,
બોડેલી,
નસવાડી
10જામનગરજામનગર6જામનગર,
જામજોધપુર,
જોડીયા,
લાલપુર,
ધ્રોળ,
કાલાવડ
No.કુલ તાલુકામુખ્ય મથકકુલ તાલુકાતાલુકા ના નામ
11જૂનાગઢજૂનાગઢ10જૂનાગઢ શહેર,
જુનાગઢ ગ્રામ્ય,
ભેસાણ,
કેશોદ,
માણાવદર,
મેંદરડા,
માળિયા-હાટીના,
માંગરોળ,
વિસાવદર,
વંથલી
12ડાંગઆહવા3આહવા,
વધાઈ,
સુબીર
13તાપીવ્યારા7વ્યારા,
ડોલવણ,
કુકરમુંડા,
સોનગઢ,
નિઝર,
વાલોડ,
ઉચ્છલ
14દાહોદદાહોદ9દાહોદ,
ઝાલોદ,
ધાનપુર,
સિંગવડ,
ફતેપુરા,
ગરબાડા,
દેવગઢ બારીયા,
લીમખેડા,
સંજેલી
15દેવભૂમિ દ્વારકાખંભાળિયા4દ્વારકા,
કલ્યાણપુર,
ભાણવડ,
ખંભાળિયા
16નર્મદારાજપીપળા5નાંદોદ,
સાગબારા,
ડેડીયાપાડા,
ગરુડેશ્વર,
તિલકવાડા
17નવસારીનવસારી6નવસારી,
ગણદેવી,
ચીખલી,
વાસંદા,
જલાલપોર,
ખેરગામ
18પંચમહાલગોધરા7ગોધરા,
હાલોલ,
કાલોલ,
ઘોઘંબા,
જાંબુઘોડા,
શહેરા,
મોરવા-હડફ
19પાટણપાટણ9પાટણ,
રાધનપુર,
સિદ્ધપુર,
ચાણસ્મા,
સાંતલપુર,
હારીજ,
સમી,
સરસ્વતી,
શંખેશ્વર
20પોરબંદરપોરબંદર3પોરબંદર,
રાણાવાવ,
કુતિયાણા
No.જિલ્લોમુખ્ય મથકકુલ તાલુકાતાલુકા ના નામ
21બનાસકાંઠાપાલનપુર14પાલનપુર,
થરાદ,
ધાનેરા,
વાવ,
દિયોદર,
ડીસા,
કાંકરેજ,
દાંતા,
દાંતીવાડા,
વડગામ,
લાખણી,
ભાભર,
સુઈગામ,
અમીરગઢ
22બોટાદબોટાદ4બોટાદ,
ગઢડા,
બરવાળા,
રાણપુર
23ભરૂચભરૂચ9ભરૂચ,
અંકલેશ્વર,
આમોદ,
વાગરા,
હાંસોટ,
જંબુસર,
નેત્રંગ,
વાલીયા,
જગડિયા
24ભાવનગરભાવનગર10ભાવનગર,
ઘોઘા,
મહૂવા,
ગારીયાધાર,
ઉમરાળા,
જેસર,
પાલીતાણા,
શિહોર,
તળાજા,
વલભીપુર
25મહીસાગરલુણાવડા6લુણાવડા,
કડાણા,
ખાનપુર,
બાલાસિનોર,
વીરપુર,
સંતરામપુર
26મહેસાણામહેસાણા11મહેસાણા,
કડી,
ખેરાલુ,
બેચરાજી,
વડનગર,
વિસનગર,
વિજાપુર,
ઊંઝા,
જોટાણા,
સતલાસણા,
ગોજારીયા
27મોરબીમોરબી5મોરબી,
માળીયા
મીયાણા,
હળવદ,
વાંકાનેર,
ટંકારા
28રાજકોટરાજકોટ11રાજકોટ,
ગોંડલ,
ધોરાજી,
જામકંડોરણા,
જેતપુર,
જસદણ,
કોટડાસાંગાણી,
પડધરી,
ઉપલેટા,
લોધિકા,
વિછીયા
29વડોદરાવડોદરા8વડોદરા,
કરજણ,
પાદરા, ડ
ભોઇ,
સાવલી,
શિનોર,
ડેસર,
વાઘોડીયા
30વલસાડવલસાડ6વલસાડ,
કપરાડા,
પારડી,
વાપી,
ધરમપુર,
ઉંમરગામ
31સાબરકાંઠાહિંમતનગર8હિંમતનગર,
ખેડબ્રહ્મા,
પ્રાંતિજ,
ઇડર,
તલોદ,
પોશીના,
વિજયનગર,
વડાલી
32સુરતસુરત10સુરત સીટી,
કામરેજ,
બારડોલી,
માંગરોળ,
મહુવા,
ઓલપાડ,
માંડવી,
ચોર્યાસી,
પલસાણા,
ઉમરપાડા
33સુરેન્દ્રનગરસુરેન્દ્રનગર10વઢવાણ,
પાટડી,
ચોટીલા,
દસાડા,
લખતર,
ધ્રાંગધ્રા,
લીંબડી,
થાનગઢ,
સાયલા,
ચુડા

PDF Information :



  • PDF Name:   2023-Gujarat-Taluka-List-District-Wise
    File Size :   48 kB
    PDF View :   0 Total
    Downloads :  Free Downloads
     Details :  Free Download 2023-Gujarat-Taluka-List-District-Wise to Personalize Your Phone.
     File Info:  This Page  PDF Free Download, View, Read Online And Download / Print This File File 

Related Posts